હે પ્રભુ ,
હે દાદા પાર્શ્વનાથજી
તારા વિના ક્યાય મન નથી લાગતુ. ક્યાય નથી ચેન પડતુ. પણ આ મન એવુ અહંકારી છે જે તારા સાચા રુપને તારા સાચા સ્નેહને સમજી શકતુ નથી. તારી સાચી લાગણી તારા ગુણો ને ના સમજીને જ હુ ભટક્યા કરુ છુ.
બાકી તુ ક્યા દૂર છે મારાથી બસ એક અંતરનાદથી પોકારુ ને તુ મારી પાસે જ હોય છે.
હે પ્રભુ મને સાચી દ્રષ્ટિ સાચી સમજ આપ.