#Samelesspolitics
ધર્મનાં નામે રાજકારણ...
જ્ઞાતિ જાતિ ના નામે રાજકારણ...
એવું કયું "શેત્ર" આપણે બાકી રાખ્યું જેમાં રાજકારણ ના ઘૂસી ગયું હોય...
શિક્ષણ, સંપ્રદાય, અંત ત્યાં સુધી આવી ગયો કે આ લોકોએ આપણાં બહાદુર સેનીકોના "રક્ત" નું પણ રાજકારણ કરે છે. કોઈ તમારા ઘરમાં થી એક વ્યક્તિ ચાલી જાય છે એ દર્દ એમને જોયો છે ક્યારેય.. કોઈનો પતિ કોઈનો પિતા.. કોઈનો દીકરો.. માણસની જીવવાની ચાહ ઓછી થય જાય છે સાહેબ દર્દની કિંમત ચુકાવવી પડે છે. સૌ પ્રથમ દેશનાં દરેક કે દરેક નાગરિકે પોતાના બાળકોના લિવિંગ માં બોલ્ડ અને કેપીટલમાં ધર્મમાં "INDIAN" લખાવું જોઈએ. આવનાર પેઢીને જો દેશપ્રેમ અને દેશદાઝ શીખવી શકીયે તો આવા રાજકારણીઓનો જન્મ જ નહીં થાય. આજે કોઈ સુકામે સારા યુવાનો રાજકીય કારકીર્દી બનાવા નથી માંગતો... કારણ આપણે એ ખરાબ લોકો ને FACE કરવાની આપણી હિંમત નથી થતી... બધી સમજ છે છતાં એ કચરો સાફ કરવાની દાનત નથી આપણી...