દીવડા ઓની હારમાળા જાણે ઝગમગી...
પવનની લહેરથી જાણે જ્યોતિ હાલી રહી...
સુમસામ લોક જાણે થઈ ગયાં...
ગાઢ અંધકારમાં દીપજ્યોતિ પ્રગટી રહી...
રૂડા અવસરની વેળા જાણે આવી રહી...
એહસાસ શ્વાસમાં ઝળકી રહ્યો...
હરણી જેવી કાયા જાણે ચુમ્બકીય બની રહી...
પહાડી એ તનબદનમાં સમાવવા બેકરાર બની રહી...
પૂર ઝડપી પવન દીપ બુજાયા...
કુદરત એકાંત પ્રિય બની રહી...