જીવન જીવવા માટે સુ જોઈએ ,
      બસ થોડો સાથ બીજું કઈ નહીં...
     જીવન જીવવા માટે સુ જોઈએ, 
      પ્રેમાળ વાતો બીજું કઈ નહીં...
     જીવન જીવવા માટે સુ જોઈએ, 
      આઝાદ મુક્ત જીવન બીજું કઈ નહીં...
     જીવન જીવવા માટે સુ જોઈએ, 
      થોડી શાંતિ બીજું કઈ નહીં...
     જીવન જીવવા માટે સુ જોઈએ, 
      ના ધન કે અહમ બસ થોડો સંગાથ... 
      જીવન જીવવા માટે સુ જોઈએ,
      હાથોમાં હાથ હરપળ બીજું કઈ નહીં...