આંખ સામેથી પસાર થયેલી ઘટનાઓ, મનની સ્મૃતિઓ, મનમાં ઉઠતી કલ્પનાઓ અને એમાં મિશ્રીત થતા ભાવોને શબ્દોમાં રૂપાંતરીત કરવા સહેલા નથી.કોઇ યોગ્ય માધ્યમ વિના આ ભગીરથ કાર્ય શકય નથી.આ મજબુત માધ્યમ એટલે માતૃભારતી.....
"મનની સપાટી પર પરપોટા જેવા વિચારો તો રોજ
ભમ્યાં કરે છે,
માધ્યમ મળે જો માતૃભારતી તણું તો શબ્દો બની સૌને
ગમ્યાં કરે છે..."
--ભ્રમિત ભરત