કહી દીધું તમે કે જીવી લેસો મારા વગર
પણ એમ તો કેહતા જાવ કે કેમ જીવાશે મારા વગર.?
નથી સાચવી સકતા પોતાની જાતને ૧
પલ માટે
તો કેમ સાચવસો આખી જિંદગી ખુદને
મારા વગર.?
હું જાણું છું કે
નથી અટકતી કોઈની જીંદગી કોઈના વગર
પણ સુ ચાલશે
તમારી જિંદગી મારા વગર.?
લખેલા સબ્દો તો કોઈ પણ
વાંચી સંભળાવશે પણ
તમે જ કહો કોણ
લખશે આમ કવિતા મારા વગર...