સમજણની હાજરી પાંખી હતી ,
સંવેદનાની કંઈક ઝાંખી હતી ..
ઉંમર થોડી કાચી હતી પણ ,
પ્રેમ હતો એ વાત પાક્કી હતી ...
આ મારો ને ટિયા નો સાથે લખવાનો પહેલો પ્રયાસ છે. ... અમે પ્રેમને શબ્દોમાં વર્ણવવા નો નાનકડો પ્રયાસ કર્યો છે ...અમે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ એક પ્રેમની દાસ્તાન..... પરિહા - પ્રેમનો પર્યાય.
આ અમારો પેહલો પ્રયાસ છે નોવેલ લખવાનો તેથી તમારો અભિપ્રાય આપીને પ્રોત્સાહન આપજો.