"જન્મથી" જીભે "જીલતા" શીખી છું હું. .......
તારા જ "ખોળે" રમતા શીખી છું હું. ......
તને આજ "નમન" મારા, "માતૃભાષા". .......
ફક્ત "તારાથી" જ "શબ્દોને" "કલમે" જીલતા શીખી છું હું. .....
જયારે લખાણના "વખાણ" થાય. ......
ત્યારે સમજવું કે "શબ્દો" આંખ થકી "દિલ" સુધી પહોંચ્યા છે. ........
21/2/2019......
Thursday. .....