#સંકટ
#લવ સ્ટોરી
#ખુંનીના ખેલ
આવી રહી છે સંકટ કાલથી વાંચવાનું ભૂલશો નહીં....
રવિ એ મને ઉપરનાં સ્ટોર રુમમાં આવવાનું કહ્યું મારી નજીક આવીને,ડીજેનો એટલો અવાજ હતો કે મે તેને ઓકે આવું એટલુ જ કહ્યું.મને એમ કે રવિને મારુ કંઈક કામ હશે.હું રવિની પાછળ પાછળ સ્ટોર રુમમાં ગઈ.સ્ટોર રુમની અંદર પ્રવેશ કરતા જ રવિએ મની ઝકડી લીધી.
મારા ગાલ પર મારી ડોક પર તે કીસ કરવા લાગ્યો મે તેને એક વાર અટકાવાની કોશીશ કરી પણ તે ન માન્યો મને પણ રવિનો સ્પઁશ ગમતો હતો મે તેને બીજી વાર રોક્યો નહી.
રવિએ ધીમે ધીમે મારુ લાલ કલરનું ટીશઁટ
મારા શરીર પરથી ઊતારવાનો પ્રયત્ન કર્યો .મે પણ તેને પુરે પુરો સપોટ કર્યો .હું પહેલી વાર કોઈ પુરષને સ્પશઁ કરી રહી હતી.મારુ શરીર ધ્રુજી રહ્યું હતું.હું ભાનમાં હતી તો પણ રવિના આલીંગનથી મને દુર થવાનું મન થતું ન હતું.
રવિ ધીમે ધીમે મારા શરીર પરના એક એક વસ્ત્ર ઉતારીને બાજુમાં ફેંકી રહ્યો હતો.હું જાણતા હતી આ સ્ટોર રુમમાં મારી સાથે શું થઈ રહ્યું છે. રવિ શું કરી રહ્યો છે.તો પણ હું તેને અટકાવી નોહતી શકતી.મને તે ગમતું હતું.હું સ્ટોર રુમમાં નગ્ન હતી મારા પાસે જ રવિ એજ પરિસ્થિતિમાં બેઠો હતો.કોઈ બહાર સ્ટોર રુમનો દરવાજો ખટખટાવ્યો.મે ફટાફટ કપડા પહેર્યા સ્ટોર રુમના પાછળના દરવાજેથી હું નીકળી ગઈ.થોડીવાર પછી રવિ નીચે આવ્યો મારી પાસે આવી મને કહ્યું આઈ લાવ યુ રુપા.પણ મે ત્યાં જ એ જ ઘડી તેની સામે જ મે ના પડી દીધી.
હું જાણતી હતી કે રવિ મને નહી પણ મારા શરીરને પ્રેમ કરે છે.તેણે કયારેય મને પ્રેમ નથી કર્યો .પણ એક શરીર સુખ માટે રવિ ત્રણ વ્યક્તિના ખુન કરી શકે તે શકય જ નથી.એ તો મારા પ્રેમમા પાગલ કોઈ પ્રેમી જ કરી શકે...
લેખક-કલ્પેશ દિયોરા