દિલમા તમે રહો છો કોઈ તકલીફ તો નથીને,
તને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
ગરમી તો તને લાગતી હસે ત્યા ac સગવડનથી.
તને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
ઉઘતો તને આવતી હસે,
ત્યા પલંગની સગવડ નથી,
તમને તકલીફ પડે તે પહેલા,
મારે મારા દીલનુ interior કરાવવુ છે.
લિલી છે તારી ગાડી,
પણ ત્યા parking ની સગવડ નથી,
તને તકલીફ પડેતે પહેલા,
મારે મારા દીલનુ redevolopment કરાવવુ છે..