વેલેન્ટાઈન વીક નું મહત્વ...
રોજબરોજ ની જિંદગી માં આપણે એકબીજા ની સારસંભાળ લઇ એ છીએ... એકબીજા ને મદદ રૂપ થઇ એ છીએ... એકબીજા ને શું ગમે છે શું નહીં તેનું ધ્યાન રાખીએ છીએ... એકબીજા ની સાથે આપણે તેમને ગમે તે રીતે વર્તીએ છીએ...
પરંતુ...
ક્યારેક એવુ પણ બને છે કે, આપણે આપણા કામ માં એટલા પરોવાય ગયા હોઈએ છીએ કે, આપણા મન માં કે દિલ માં કેટલી એ લોકો માટે લાગણી છે તે જ વ્યક્ત કરતા નથી...
આ વેલેન્ટાઈન વીક સ્પેશ્યલ આપણે આપણા પરિવારજનો સાથે વિતાવીએ... આપણા માટે તે કેટલા ઈમ્પોર્ટન્ટ છે... આપણી જિંદગી માં તેમના વગર કોઈક ખૂણે કંઈક અંધારું છે તે વ્યક્ત કરીએ...
વેલેન્ટાઈન માત્ર ગર્લ બોય ને કે કોઈ કપલ એક બીજા ને જ વિશ કરી શકે તેવું નથી... પરંતુ આ એક એવો મોકો છે કે, જેના થી આપણે આપણી જિંદગી માં થી બાર નીકળી, આપણા કામ ના સમય માં થી બાર નીકળી ને જે વ્યક્તિ પ્રત્યે આપણે પ્રેમ, લાગણી કે હૂંફ છે તે દર્શાવીએ....
SO FROM ME
HAPPY VALENTINE'S DAY...
- કિંજલ સોનછત્રા