છેડતી કરી કોને કહેવાય કે કોઇ વ્યકતિ જાણ્યા વગર કોઇ છોકરીને હેરાન પરેશાન કરે અથવા તેને બોલવા કે નજીક આવવા મજબુર કરે તો તેને છેડતી કરી કહેવાય..
પણ કોઇ દિલથી કોઇ છોકરીની સુંદરતાના સાચે જ વખાણ કરે ને તે તેને જાણતો હોય તો તેને છેડતી કરી ના કહેવાય..
વખાણ હમેશાં સુંદરતાના જ કરી શકાય.