સ્પર્શ ( hag day special ?)
મને તારા પ્રેમ માં ઉંડા ઉતરી જવું છે,તારા દિલ થી મારા દિલ ને સ્પર્શ કરાવવો છે.
તારો સ્પર્શ પણ અદભુત છે, જાન તારા સ્પર્શ ની અનુભુતિ કરે એક યુગ નીકળી ગયો, ચાલ આપણે થોડી છેડછાડ કરીએ સ્પર્શ થી......
ન તો કોઈ મળવા ની પામવા ની આશા,એતો કેવી મજા હતી સ્પર્શ ની પણ મારા ઢીંગલા ચાલ ને આપણે દિલ થી દિલ નો સ્પર્શ કરાવીએ તો કેવું રહે........
બસ મારે તો નજર થી નજર મળી ગઇ,ચાલ ને મારે તો તારા ખરબચડા ગાલ પર સ્પર્શ કરવો છે,
તુ સપનાં માં તો મારી સાથે બહુ શરારત કરતું તું
પણ હકીકત માં તો મારા દિલ ને સ્પર્શ કરી ગયું,
ચાલ ને અાપણે થોડી છેડછાડ કરીએ એકબીજા ને પ્રેમ થી સ્પર્શી લઈ એ..........
ચાલ ને ઉતાર ને સમાજ ના નામના મન થી કપડાં
ચાલ ને આપણે એકબીજા સાથે થોડી ક્ષણ પ્રેમરુપી સ્પર્શ ભરી છેડછાડ કરીએ......
કાલ શુ થાય શુ નહીં ચાલ ને આજે આપણે એકબીજા જોડે થોડી સ્પર્શરુપી છેડછાડ કરીએ.
જીંદગી ની એક એક પળ ને આપણે સ્પર્શ ને હગ થી યાદગાર બનાવી એ ખુદા પણ આપણને જોઇ ને શરમાઇ જાય ચાલ ને આપણે થોડા સ્પર્શ થી એકબીજા ને છેડી લઈ એ..........
તુ મારા દિલને સ્પર્શ કરી જાય તો હુ આ દિલ ધબકાર તારા નામે કરાવી શકું ચાલ ને મારા બેબી આપણે એકબીજા ને થોડા છેડીએ શુ કહેવું તારું
શૈમી ઓઝા "લબ્સ"????