ડે ઉજવવા એ મારા સ્વભાવમાં નથી, ચાલશે....
પણ.....
તુ બીમાર હોઉં તો હાથ તારો ઝાલીશ.... એ મારો પ્રોમિસ ડે હશે....
સમયસર દવા યાદ કરાવીશ એ ચોકલેટ ડે હશે...
તારા માથે ચૂમીશ એ ક્રિસ ડે હશે....
તાવમાં તપતી હું તને ઞળે લઞાડીશ એ હઞ ડે હશે...
તારે મને હવે આઈ લવ યુ જરૂર નથી.....
કોઈ સ્પેશીયલ ડે કરવાની તારે જરૂર નથી...