સંજોગો વિકટ હોય ત્યારે..
સંજોગો વિકટ હોય ત્યારે તું ધૈર્ય ધરજે...
સંજોગો વિકટ હોય ત્યારે મન શાંત રાખજે...
સંજોગો વિકટ હોય ત્યારે તું જાજુ વિચારીશ નહીં...
સંજોગો વિકટ હોય ત્યારે તું ડગીશ નહીં...
સંજોગો વિકટ હોય ત્યારે તું એકલતા ને ટાળજે...
સંજોગો વિકટ હોય ત્યારે તું પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરજે
સંજોગો વિકટ હોય ત્યારે લાગણીઓ માં તણાઈશ નહીં