સાલું નવાઇ કહેવાય!
પરીક્ષામાં આખુ પેપર લખ્યુ હોય તો માકસ ઓછા આવેછે ને સાલું અડધું પેપર લખીને નીકળી ગયા હોય તો માકસ ઠગલો આવી જાયછે...!
આ તે કેવી પરીક્ષા કહેવાય!
તેમ કોઇ માણસ તેની આખી જીંદગી મહેનત કરીને અધમુવો થઇ જાય તો પણ તે ગરીબ જ રહેતો હોયછે ને કોઇ માણસ તેની જીંદગીમાં જરાય મહેનત ના કરી હોય તો પણ તે પૈસાવાળો થઇ જાયછે!
ખરેખર દુનીયા સાચાની તો નથી જુઠું બોલો દુનિયા જીતો.