તગ તગ તગતું આ તગર વૃક્ષ..
ચક ચક કરતું આ ચકોર પક્ષી..
તપ તપ તપતી આ ધરા..
ફાટ ફાટ થતું તારું આ યૌવન...
ધક ધક ધીકતું તારું હદય..
મધુર મધુર તારી બોલી...
કુ કુ કુ કોઈલસી એની બોલી....
ફર ફર ફરતી એની આ કેશવાળી...
મદ મદ મદહોશ કરતી જવાની...
રૂપ રૂપ રૂપનો અંબાર મહીં...
ગમતી એ દુલારી