કયારેક હું વિચાર કરતો હોઉં છુ કે મે મારી જીંદગીમાં કેટલી ભુલો કરી હશે!
થાય, કારણકે માણસ જ હંમેશા ભુલો કરતો હોયછે પણ થયેલી ભુલોને થતી રોકવા માટે ફરી આપણે મનને મનાવવું પડશે કે જેથી તે થયેલી ભૂલોનું ફરી પુનરાવર્તન ના થાય.
જાગ્યા ત્યાંથી જ સવાર સમજીને ફરી તે પ્રમાણે ભુલો ના થાય તે રીતે આપણે આગળ વધવું પડશે.
ગુડ મોર્નિંગ ઓલ..?