.....આજના માણસોના એક સ્વભાવ એવા પણ હોયછે કે તે જેનું ખાયછે તેના જ ગુણગાન કરતો હોયછે ને જયારે પેલો માણસ ખાવા આપવાનું બંધ કરી દે છે ત્યારે તે પેલા ખવડાવનાર માણસને ઓળખતો પણ નથી કે તે કોણ હતો...! બસ પળવારમાં જ તેના ખાવાની કિંમતને ભુલી જાય છે...પછી તે!!!
દોસ્ત હોય..
સંબંધી હોય..
??☺☺????
------------------------------------
(વાત થોડીક કડવી લાગે તેમ છે પણ આજ સાચી ને ખરી હકીકત છે.)
------------------------------------