Gujarati Quote in Good Morning by ધબકાર...

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ આમ પર્વ ઉજવીએ...


આ પર્વમાં ચાલ સારી યાદો તાજા કરીએ,
આપણા સોનેરી પળ આજ યાદ કરીએ,
આપણા જીવનમાં નવા રંગ પુરીએ,
એમજ જીવન રંગીન બનાવીએ,
સુખ દુખ સાથે વહેંચી લઇએ,
દુખ ને ભુલી સુખને વાગોળતાં રહીએ !

આ પર્વમાં નવી હસિન યાદો બનાવીએ,
હસીન પળોમાં એકમેકને નિહાળતા રહીએ,
વિહ્વળતાની પળોમાં હૂંફ આપવાના કોલ આપીએ,
એ હુફમાં જ જીવન નો મર્મ શોધીએ,
આમજ એકબીજામાં જીવંતતા પુરીએ !

ચાલ...
આમજ મકર સંક્રાંતિનો પર્વ
એકમેકમાં ભળીને ઉજવીએ...!!!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111075798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now