*થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,*
*બાકી તો ઝિંદગી બહુ સરસ છે..*
*ટુંકૂ ને ટચ*
*"માણો તો મોજ છે બાકી*
*ઉપાદી તો રોજ છે...."*
*?₲๑๑d?ℳ๑®ทïทg?..*~*
આજનો મોર્નિંગ મંત્ર
❤?? દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...??
? શુભ સવાર?
*પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટુ જૂઠ...*
*" મારે એમને પુછવુ પડે "*??????
હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો
??????
અને...
*પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠ...*
*એમા એને શુ પૂછવાનું...?*?
હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય...!!!
??????
જેનુ વિદેશો મા નામ છે??
દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી છે.
???બાલંભા છે તો મોજીલુ?????????અનહદ પ્રેમ છે અમને બાલંભા થી એજ સીધી વાત છે?????.?એવું અમારું આ " બાલંભા" મજાનુ છે"
કુછ દીન તો ગુજારીયે બાલંભા મેં
સુરત તો સુરત છે પણ મારુ બાલંભા તો ?ખુબ ખૂબ સરસ છે.