આજે સમયે એક મિત્ર ને કહ્યું કે તું કેમ અહીં જ પડી રહ્યો છે..? તારે બીજાઓની જેમ આગળ નથી વધવું..?
મિત્ર એ સમયને કહ્યું કે હે સમય હજી ઉચીત સમય નથી આવ્યો કે, હું આગળ વધું.. હજી થોડો સમય છે એ ઉચિત સમય આવવાં માટે..
હું એટલ આગળ નથી વધી રહ્યો કારણ કે.. મારે બિજાઓ ને પણ આ સમયમાંથી બહાર કાઢવા છે. બસ એટલે જ હું તારા આ સમયમાં રોકાયો છું.
@અભિ