પૂછે છે મન મારુ ઘર ક્યા અમારુ,
કહી દઉ કાન મા મન રહ્યુ જ્યા અમારુ,
ઘાસ ના કાચા ઓરડા પૂછે ક્યા સૂધી,,
ટકશે આમ નભ સૂધી નસીબ અમારુ,
બે મન દરેક એ વાતે મલકે છે કે,,
જ્યા બે હૃદય ના સીમાડા ત્યા તમારુ,,
ખુટી એ બાંધેલી એ ગાયો પૂછે ક્યા હવે ઠેકાણૂ,
કીધુ ગગન જ્યા ભૂરુ ને ધરતી ને સાડી લીલી,,
કાચ જેવા રજે રજ ના માટી ના કણ કણ પૂછે,,
'વિજ' હાલ્યા જશે પછી અમારુ શુ ઠેકાણુ,,??
બે બદન ને જોબન ના બે અવાજ પૂછે મૌસમ ને,
હવે રહેવૂ તારે ને મારે જ્યા પડે તારા દિલ નુ ઠેકાણૂ,,!!
#વિજુ__vp