સાંભળો.. સાંભળો.. સાંભળો.. MB પરીવાર
આજે @મોટાભાઈ.. નો જન્મદિવસ છે.
તો સૌ કોઈ એમને બર્થડે વિશ કરો ચલો. અને @દાવ તોઈ પન નો તલતાં હોં એતો થાલી હું જ તલીશ.. (હેત્તી બલ્ટડે) @મોતાભાઈ ????
સોરી @મોટાભાઈ જો હું સીધી રીતે વિશ કરું તો ડાહ્યો થય જાવ.. અને હું ડાહ્યો નથી એ સૌ ને ખબર છે.. ??
@મોટાભાઈ તમારા વિશે બવ જાણતો તો નથી પણ જે અનુભવ્યું છે એ હું મારા શબ્દો માં લખું છું..
તમે એક (વડ) સમાન છો જે ખૂબજ ઉંડા મૂળિયા ધરાવો છો અને બીજા બધાં એ વડ પર વસ્તા રંગબેરંગી પંખીઓ.. એવું કહેવાય છે કે @ભૂત નું સ્થાન તો પીપળા પર જ હોય પણ તમેં આ @ભૂત ને આશ્રય આપ્યો તે બદલ આપનો ખુબખૂબ આભાર.. ?
અત્યાર સુધીમાં ઘણીવાર નાના મોટા વાવાઝોડા આવ્યા પણ તમેં હર વખત અડીખમ ઊભા રહ્યાં.. પરીવાર પર ક્યારે પણ આંચ ના આવવાં દીધી અને નિસ્વાર્થ ભાવે તમેં સૌ નો સાથ આપતા રહ્યા.
અને સૌ ને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન આપતાં રહ્યાં.. બસ આજ રીતે તમે હંમેશાં અમને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન આપતાં રહો. ?
તમને તમારી @અનોખી પ્રીત મલી જાય એવી ભોલેનાથ ને પ્રાર્થના.. ? ફરીથી એકવાર @હેપ્પી.. @હેપ્પી.. @હેપ્પી.. વાલા.. વાલા.. વાલા.. બર્થડે.. બર્થડે.. બર્થડે..
(દો તય અનુતીત લતાયુ હોય તો મુજ માતુમ બાલીશ બાલતને માપ તલજો હોં..) ??
પાર્ટી ક્યારે આપો છો..?? @મોટાભાઈ હું લા દોવ તું મને પાર્ટી દોઈએ.. દોઈએ.. દોઈએ.. અને ના આપી ને તો હું દોલ દોલ માં લલા એ પન આ લીતે દોવ.. હૈં.... હૈં.... હૈં.... ???