પિકનીક માટે સુરતથી નીકળી ને સાપુતારા જતી એક સ્કુલબસને રસ્તામાં અધવચ્ચે જ અચાનક એક ગંભીર અકસ્માત થયો તેમાં લગભગ પચ્ચાસ સ્કુલના બાળકો સફર કરી રહ્યા હતા તેમાંથી દશેક બાળકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો ભગવાન તેમના કોમળ આત્માને પરમ શાન્તિ આપે તેવી આપણે સૈ એક દિલથી પ્રાર્થના કરીએ...
હજી પોતાની જીંદગીની શરુઆત નથી કરી તેમને ને જીંદગી ખોવાનો વારો આવ્યો..કદાચ ભગવાનને આ પ્રમાણે મંજુર હશે તેની આગળ આપણે એક પ્રાર્થના સિવાય કંઈ જ નહી કરી શકતા!
તે લોકોના નામ આ પ્રમાણે છે.