Gujarati Quote in Book-Review by aateka Valiulla

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસ પણ છીનવી લેતી આજકાલ ની દુનિયા માં જો નિસ્વાર્થ મન થી કાંઈક આપવા ની વાત કરવા મા આવે તો?અને એમા પણ જો એક માઁ ને એનો જીગર નો કટકો બીજાને આપવા ની વાત કરવા માં આવે તો?
પ્રેમ ના નામે તો લોકો હૃદય આપે જ છે એક બીજા ને..અને એમા પણ સ્વાર્થ તો હોઇ જ છે...જે તેં વ્યક્તિ પાસે થી પ્રેમ પાછો પામવાનો સ્વાર્થ...એવામાં જો સ્વાર્થ વિના જ પોતાનુ હૃદય કોઈ ને આપવાની વાત કરવા માં આવે તો?એવી જ કાંઇ વાત લઈ ને મે એક વાર ફરી એક નાનકડો પ્રયત્ન કર્યો છે મન ની વાત ને શબ્દો માં શણગારવા નો..અને તમારાં સમક્ષ દર્શાવા નો.."પુનર્જન્મ"આજે માતૃભારતી પર પ્રકાશિત થાય છે... વાંચી ને તમારો પ્રતિભાવ આપવા વિનંતિ..

Gujarati Book-Review by aateka Valiulla : 111065231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now