હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19862568/
અનંત દિશા (ભાગ - ૧૪)
મનમાં એવું અનુભવી રહ્યો હતો કે હું તો ક્યાંય કોઈ સંબંધ નિભાવી જ ના શક્યો..!! માત્ર ને માત્ર મારી કોઈ સ્વાર્થ વૃત્તિ સંતોષી હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે, હું ક્યારે પણ કોઈને અનહદ દુખ આપી દેતો હતો. કદાચ એ જ એક કારણ પણ હોઈ શકે દિશા નું મને આ બૂક વાંચવા કહેવાનું. દિશા ની અપેક્ષા કદાચ વધી હશે આ મિત્રતા જોઈને મારી પાસેથી મિત્રતા મેળવવાની.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...