જ્યારે પણ વાત સુંદરતાની થાય ત્યારે કુદરતની તોલે કંઈ જ ના આવે...
શિયાળાની આ કાતિલ ઠંડીમાં પણ એ પોતાની કળા બતાવવાનું ચૂકતી નથી! આ જુઓ નીચે ફોટામાં દેખાય છે એ ફૂલને ખીલે મહિનો થઈ ગયો છતાં, એની સુંદરતામાં કોઈ ઘટાડો દેખાય છે? કોણ એને રાત્રે શાલ ઓઢાડતું હોય કે તડકામાં છત્રી ધરતું હોય! કુદરતી સુંદરતાની જાળવણી પણ કુદરત જ કરે, હેને?
નિયતી કાપડિયા.