ખરેખર આ દેશની દશા ખૂબ જ ખરાબ થવાની છે. જેને જોયે તેને બધું મફત માં જ જોઈએ છે. અરે આ રાજકારણીઓ તો સતા માટે કરે છે. તેને દેશ સાથે કાઈ લેવા દેવા નથી. પણ જે યુવાઓ છે જેને દેશ માટે દેશદાઝ છે એ તો કઈક વિચારે. બીજા અમુક દેશો માં સરકાર મફતની સુવિધા આપે છે પણ ત્યાંની પ્રજા ફક્ત જેને જરૂર છે એ જ લે છે. બાકી બધા સ્વાભિમાન થી તેનો ત્યાગ કરી દેશ માટેનું વિચારે છે. એટલે જ આપણા દેશ માં અભણ લોકો રાજ કરે છે ને ભણેલા લોકો અને સમજદાર લોકો તેની નીચે મજૂરી અને કામ કરે છે.