"" અનંત દિશા " ભાગ - ૧૬", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
વિશ્વા પણ હવે મારાથી થોડી દુર રહેતી હોય એવું મને લાગ્યું ! ખબર જ નહોતી પડતી કે કારણ શું છે. દિશા મારું ખુબ ધ્યાન રાખતી પણ છતાં વિશ્વાની કમી મહેસુસ થઈ જતી. હું વિશ્વાને આ બાબતે કંઈપણ પૂછું તો એ આ વાત હમેશાં ટાળતી.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...