હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19862355/
#અનંત_દિશા_ (ભાગ - ૧૩)
વિશ્વા અને દિશા બંને એ મળીને મારા જન્મ દિવસનું એકદમ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. ત્યાંજ મારું મન બોલી ઉઠ્યું એ બંને ના મિત્રતા ના સાથ બદલ...
આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે...
મારા અંત સુધી...!!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો..
જય શ્રી કૃષ્ણ...