આજકાલ સોસીયલ મીડિયા પર લોકો જન્મદિવસ ની ઉજવણી ની પોસ્ટ શેર કરે છે, આજ સવાર મા મારા જન્મદિવસ ના ફોટો કેટલા સમય પછી મળ્યા, મારા જન્મદિન ની ઉજવણી કામરેજ વિધાન સભા દ્રારા કરવા મા આવેલ, જેમા ગુજરાત ના કેબીનેટ મંત્રી આર.સી ફળદ્રુ, કામરેજ વિધાનસભાના ધારાસભ્ય, કરંજ વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહેલ એની તસ્વીર.