કોણ સમજાવે?
મારુ દિલ અંદર થી તરસી રહ્યુ છે?
દિલે કોઇ ની યાદ માં પોતાનો કારાવાસ રચ્યો
છેતેને કોણ સમજાવે?
કોઈ ની યાદ મને અંદર અંદર ખાઇ રહી છે
કોઈને પામવા દિલ પગલી પગલી નાદાનિયા કરી રહ્યું છે? ....આ બાવરા દિલ ને કોણ સમજાવે?.....
માટી થી માટી ની અને લાકડા થી શરૂ થએલી લાકડા એ જ પુરી થઇ પણ આ મનને કોણ સમજાવે?.....
તારા થી શરૂ અને તારા થી ખતમ પણ આ મારુ દિલ ને તારી તરફ ઝુકતાં કોણ રોકે?આ દિલ ના ચાલતાં કદમ ને કોણ સમજાવે?
હુ સપના માં જ ક્ષણ જીવી છું સપનાં ને જ દુનિયા માની છે તો તારી યાદ માં રડતી આંખો ને કોણ સમજાવે જાન?....
ચાહત ની ડાયરી ......
~ શૈમી પ્રજાપતિ......