પ્રેમ નું ઝરણું....
એ દિકા ક્યાં સુધી આપણે ભુતકાળ નાં ખ્યાલો માં જુ જતાં રહેશુ ,ચાલ ને આપણે વર્તમાન માં થોડા ઊંડા ઉતરી જઇએ.....
અા શિતળ ચાંદની ને હુ કયાં સુધી એકલો જોઈશ ચાલ ને આપણે સાથે જોઇએ.....
કયાં સુધી આપણે જુદાઈ નો જામ પીતા રહેશું......
ચાલ ને જાન આપણે બે માંથી એક બની જઈએ.....
કયાં સુધી આપણે એક બીજા ને દુર થી જોતા રહેશું.....
ચાલ ને આપણે અેકબીજા ને નજીક થી નિહાળી એ.......
યાદો નું તીર તો જો ને દિલ ને આજ પણ ખુંચે છે......
ચાલને આપણે અેક બીજા માં ઓગાળી દઇએ....
કયાં સુધી આપણે મહીના માં ઓનલાઈન અને કોલ પર
મળતા રહેશું ચાલ ને આપણે રુબરુ મળીએ.....
આપણે બહુ એકબીજા સાથે લડ્યાં ,
ચાલ ને એકબીજા ને હગ કરી બધુ ભુલી
જઇએ....
આપણે એક બીજા ની બહુ ખેચી,
ચાલ ને થોડા એકબીજાને છેડી લઈ એ.....?❤?
આપણે એવા મુસાફરો હતા કે બહુ ભટકતાં ભટકતાં
અનેક બીજા ને મળ્યા , ચાલ ને હવે જીંદગી ની બચેલી મુસાફરી સાથે કરીએ........?????
આપણે એવા પંખી જે જન્મો જનમ થી
એક બીજા ની યાદમાં ઝુરતાં હતાં,એકબીજા
વગર અધુરા હતા, ચાલ ને આપણે હવે પુરાં ,
થઇ જઈએ......
ચાલ ને આપણે પ્રેમી પંખી બની ને સાથે ઉડી જઈએ.....??
- Shaimee Prajapati......
sayri ki dayri.......