ધડકન મારી તેજ થઈ ગઈ....
આમ અચાનક જ....
મન બેચેન થઈ ઉઠ્યું....
આમ અમસ્તું જ....
આંખ અકારણ જ નજર ફેરવે ચોતરફ....
આમ શું શોધે એ વ્યાકુળ બની....
લખાઈ ગઈ એમ જ રચના એક....
જે ક્યારેક અભણ હતી સાહિત્યમાં....
ઊંઘ ન આવે તોય સુઈ જાવ છું....
એ વિચારે કે હકીકત માં તો ખબર નય....
પણ હા સપનામાં જરૂર મુલાકત થશે જ....
મીઠું સ્મિત રાખતી સદાય અધરો પર....
એને મળ્યો છે ખુદ આખોય....
મીઠો મહાસાગર જ....
રંગ રૂપ ક્યારેય વિચાર્યું જ નથી કે....
કેવું ખુદ ને ગમે છે કે જોઇએ છે....
પણ હા હવે તો એક જ ચાહ છે....
બસ તારે જ નામ આ જિંદગી મારી....
તારે જ રંગે રંગાવું મારે....
# સાંઈ સુમિરન