6. યાદગાર મુલાકાત....
શુ તે યાદગાર મુલાકાત હતી
એતો જીંદગી ની જાદુ ની રાત હતી....
શુ તનો અવાજ આંખો ની પરીભાષા
પાછળ થી પડાતો તેનો સુરીલો સાદ શું
તે કેવી સરસ શરુઆત હતી?
ચાંદ ની શિતળ ચાંદની મંદ મંદ વહેતો પવન ...
ને શુ તારા ને મારા જન્મો ભર સાથ રહેવાના સપનાં તારી ઝુકેલી આંખો આ તે કેવા સપનાં હતા...
કેટકેટલા સવાલો હતા ને એમાય તારી આંખો માં ઊંડા ઉતરી જવાની એક કેવી યાદગાર પળ હતી.....
તારી નાદાની માં તો ઉતરવા ની કેવી મજા હતી...
તારી એક એક બચ્ચાં જેવી હરકત ને દિલ માં ઉંડા ઉતારવા ની તને સાંભળવા ની પણ કેવી મજા હતી......
એને તો કહ્યાં જ કર્યું ને મે સાંભળજ કર્યું,
જાણે વરસો ની વાતો અધુરી ન હોય, પણ એને સાંભળવા ની પણ એક મજા ની પળ હતી.......
તારો ઉત્તેજિત સ્પર્શ જે મને તારી સાથે બાધી જો રાખતો હતો, તારી વાતો જો મને આંખો નો પલકાર મારવા જ દેતી ન હતી તેવી તારી માદક વાતો હતી એ તો કેવી સરસ રંગીન દિલ માં
કોતરી રાખે એવી રોમાંચક પળ હતી.....
આપણી મુલાકાત તો અંજાન હતી , આપણા સંબંધ નું કંઈ નામ ન હતુ પણ તેને કંઈ નામ આપવા ની કોશિશ આ તે કેવી બાળક જેવી
તારી જીદ હતી?
એમના સ્પર્શ માં તો કંઈક ખાસ હતુ, મને એમને મારા બનાવવા ની તો દિલ માં આગ હતી , આ તો
મારા દિલ માં તો કેવી મૂંઝવણ હતી?...
બધાં જ નિર્ણયો એમના જ હતા 'હા'કે 'ના'નો તો સવાલ જ ક્યાં હતો , આતો અમારી જીંદગી ની યાદગાર છેલ્લી મુલાકાત તો હતી.......??
-Shaimee prajapati (romence ki kalam)????❤