નહિ જોઈએ દરિયા જેટલું વ્હાલ...
ઝાકળબિંદુ કે પ્રેમની હળવી છાલક હશે તો ચાલશે...
નહિ જોઈએ મોહરા પહેરેલા ચહેરાનો આડંબરી આવકાર...
બસ ... નિખાલસ સ્મિત હશે તો ચાલશે...
નહિ જોઈએ પ્રેમનો દેખાવ કરતી ભીડ...
બસ કોઈ એક પણ દિલથી હૂંફ આપનારું હશે તો ચાલશે...
જીવન માં જેટલા સંબંધો મળ્યાં છે બધા ને મુજ થી કંઈ ને કંઈ જોઈયે છે...
કોઈ એક નિસ્વાર્થ પ્રેમ દેનારું મળે તો ચાલશે...
હવે બધું જ ચાલે છે મતલબ, સમય અને સંજોગ પ્રમાણે... ઈશ્વર ભક્તિ પણ...
હવે તો ઈશ્વર પણ કહે છે...
નહિ જોઈએ કલાકોના પૂજા પાઠ...
બસ એક ક્ષણ હૃદયથી સ્મરણની હશે તો ચાલશે...
????????