તું આવીને ,સામું જોઈ માંગી ને ચાલ્યો જાય,
હૂં જોતો રહું, તું મળ્યાં વગર પાછો ચાલ્યો જાય.
ક્યાં સુધી ચાલ્યાં કરશે આ બધું?
તું દર્શનનું નામ દઈ કાયમ મને છેતરીને ચાલ્યો જાય.
શું વિશ્વાસ નથી તને તારી જાતમાં ?
કે પછી શ્રધ્ધા નથી ઈશ્વરની નાતમાં.
આમ માનતા ને બાધાનાં નામે તું વારે વારે અગરબતિ ને નાળિયેર મૂકી ચાલ્યો જાય.
સારી રીતે તું જાણે છે કે આ નસ્તિકોંનું નગર છે ,
એટ્લે જ તું રોજ આસ્તિકનોઁ ઢોંગ કરી ચાલ્યો જાય.
મેર મુન્ના.આર.
મલ્હાર.