# પ્રેમ....
હું શું કરું....??
તારા દિલને મારા દિલથી થયો પ્રેમ તો....
હું શું કરું....??
આ નાદાન દિલની વાતો દિલ જ જાણે....
આ સમજુ માનવીની સમજ....
બહારનો હોય છે આ પ્રેમ....
પાગલ બની કરો પ્રેમ તો સમજાય....
બાકી લાગે બધુંય વ્યર્થ જ....
# સાંઈ સુમિરન....