"મગજ"
મગજ એક કારખાનું છે.
જો તેનો સમજી ને ઉપયોગ કરવામાં આવે તો
હકારાત્મક પ્રતિભાવો પેદા કરી શકાય છે.અને
ખૂબ પ્રગતિ પણ કરી શકાય છે.
અને તેનો દુરુપયોગ કરવામાં આવે તો નકારાત્મક વિચારો સાથે મોટા દુઃખ ના પહાડ લાવે છે...
અંતે ડિપ્રેશન ના શિકાર થઈ જવાય છે.. ?
?મહેક.. ?