કોઈના વગર જિંદગી અટકતી નથી , હા, કદાસ થોડી તકલીફ. પડે છે પણ ધીમે ધીમે સમય તેની સાથે જીવતા શીખવાડી દે છે.
જિંદગી એક પિકચર પઝલ જેવી છે તેમાં એકએક ટુકડા ગોઠવવાનો આનંદ આવતો હોય છે ઘણી વખત એકાદ ટુકડો ન મળે કે ઓછો હોય તો ચિત્ર પૂરું થતું નથી . વાત સાચી છે પણ માત્ર એકાદ ટુકડાના લીધે આખા ચિત્ર ને અધૂરું છોડી દેવું પણ વ્યાજબી નથી .એકાદ ટુકડા ને આખા ચિત્ર કરતા વધારે મહત્વ આપવું અયોગ્ય ગણાય.