આંખો નો પલકાર...જે દુનિયા બદલી ગઈ.......
આંખો ની ભાષા અણ ધારી ક્યાં મને છોડી ગઈ કાંટાળી કેડી તણે......
આંખો ની પરિભાષા એ મન કયા તે ચક્રવ્યૂહ માં છોડી ગઈ કે મારી જીંદગી તણી સફર માં અટવાઇ ગયા અમે.....
આંખ તણા ઇશારા એ અમારા જન્માક્ષર બદલી નાંખ્યા પણ મને તો તેમાં ઉપર ના ગ્રહ કરતાં નીચેનો ગ્રહ વધુ નડ્યો છે.....
આંખ તણી ભાષા એ અમને એવા તો ફસાયા કે જીંદગી તણી મુસાફરી માં પારકાં કરતાં પોતાના જ પ્રેમ નુ નામ આપી લૂંટી ગયા......
એક પલકારે દુનિયા બદલાઇ કયાંરે એક પલકારો પ્રેમ માં બદલાઈ ગયો ,ખબર જ ન રહીં ને જોત જોતા માં દુનિયા જીવવા જેવી લાગી ને
જોત જોતા માં પોતાના જ પારકા બની ગયા......
તલાસ હતી એક મિત્ર જેની સાથે હસી રડી શકાય પણ વફાઇ ના બદલે દગો મળ્યો.......
આંખો ના ઇશારા એ જીંદગી માં એવા તે હરાવ્યા કે અમે હથિયાર ઉઠાવતા પણ એક પલ નો વિચાર કરી ગયા......
.........
લિ . શૈમી પ્રજાપતિ