વિસરાઈ ગયેલી વાતોના મન ઉભરે વંટોળ,શનિ ની સવારે શાળાએ થી પગલે માપતા સિમાડા.મિત્રોની સંગે ભટકતા વન વન નોહ્તું થાકતું તોય તન.બોર બોર કરતા છોડ છોડ કરતા દોડ. લાલ દેખી લાલચમાં ભેગા પિળા પાળતા બોર.
હોયે થી વિણવા ને હાથમાં ખુબ પેશી શુર. પેટમાં ન સમાય ને ખિસ્સા રહે ફુલ.