English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ તણો ખજાનો છે, અનમોલ જે ભરબજારે સુમસામ રસ્તા માં મળતો નથી ,
અચાનક જ મળેલી આંખ કયારે જીંદગી બની જાય છે ખબર જ નથી પડતી,
ક્યારે અજાણ્યા પોતાના બની જાય છે.
ખબર જ નથી પડતી,
ભગવાન પણ પ્રેમ માટે તરસ્યાં તા તો આપણે માનવની શી વિસાત.....?
પ્રેમ તણો રાહ છે. કપરો ક્યાંરે પોતાના પરાંયા થઈ જાય તો ક્યારે કોઈ પોતાનુ જ આપણને લૂંટી જાય ખબર જ નથી પડતી ....
જેને સાચો પ્રેમ મળે તે તો ધન્ય થઇ જાય,
નહીં તો પ્રેમ ના નામે ઠગનાર તો સાહેબ મે બહુ જોયા છે....
જેની જુઠી વાતો હવા બાણ વચનો
જેને પ્રેમ નામ આપતાં
મે બહુ જોયા છે...
આમ તો કહે છે અમે છીએ
અેવુ કહીં ને મે કેટલા ને
દગાબાજી કરતાં જોયા છે.....
પ્રેમ માં તો માટે તો મે કેટલાંય ને મરતાં પણ જોયા છે...
પ્રેમ તણી ખુશામત મે બધાં નાં મુખે સાંભળી પણ સાચા પ્રેમ કરનાર થોડા નેજ નિહાળયાં છે......
પ્રેમ ને પૈસા થી ખરીદતાં ,
પોતાની જરૂરીયાત ને મે ,
પ્રેમ નામ આપતા બહુ જોયા છે....
પ્રેમ નથી પાંજરુ તે આઝાદ પંખી છે, પણ વહેમ ને પ્રેમ નામ આપતાં મે બહુ જોયા છે......
અમુકે તો પ્રેમ શબ્દ ની મજાક બનાવી છે....પણ પ્રેમ ને ભગવાન માનતાં મે બહુ જોયા છે......

---Shaimee Prajapati

English Shayri by Shaimee oza Lafj : 111047436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now