શુપ્રભાત મિત્રો.. ???
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું..
મારા મિત્રોને તો હું હ્રદય ની વચોવચ રાખું છું..
મિત્રો તો થોડા છે પણ બવજ મજાના છે..
સાચું કવ થોડા સમજુ અને પુરા દીવાના છે..
જીંદગી સૌને સારા મિત્રો આપે છે..
પણ અમુક મિત્રો તો જીંદગી જ સારી બનાવી આપે છે..
લોકો કહે છે કે @ગાંડા તારો તો જમાનો છે..
એમને ક્યાં ખબર કે મારે તો મિત્રો નો ખજાનો છે..
નસીબની ખુબ સારી રેખાઓ છે મારે હાથે..
એટલે જ તમારા જેવાં મિત્રો છે મારી પાસે..
ઊઠું ત્યારથી જલ્સા ને સુતા ભેગું સુખ..
તમારા જેવાં મિત્રો હોય પછી મારે શેનું દુઃખ.. ??