કોપી પેસ્ટ.. :)
દોસ્તોની જોડે ઉંમર ભુલાય જાય છે, ઊંચા નિચા રસ્તાઓ પણ સપાટ ફેલાય જાય છે,
ઉદાસીનુ મતલબ એકદમ ઓળખાય, ને ખુશીઓની વાત તો એકદમ જલ્સા થી થાય છે..
ભૂલે ચૂકે આવે આંખમાં આસું તો, એની પણ કિનારે તરત અટકાયત થાય છે..
અંદરથી માણસ અકળાઈ છે, તો મિત્રો જ મહેફિલ પુરવાર થાય છે સાહેબ.. :)