"જ્યારે કંઈક સારું થાય છે ત્યારે હું તને યાદ કરું છું, કારણ કે છે તુ એ છે જેની જોડે હુ શેર કરવા માંગુ છુ.."
"જ્યારે મને કંઈક મુશ્કેલી થાય છે ત્યારે હું તને યાદ કરું છું, કારણ કે તુ એજ છો જે મને સારી રીતે સમજે છે."
"જ્યારે હું હસુ છુ અને રડુ છુ ત્યારે તારી યાદ આવે છે, કારણ કે હું જાણું છું કે તુ એ છે જેને જોઈ મારૂ હાસ્ય વધે છે અને મારા આંસુ અદ્રશ્ય થઈ જાય છે."
"હું તને હંમેશાં યાદ કરું છું, પરંતુ જ્યારે હું રાતે જાગી જાઉં ત્યારે તને સૌથી વધારે યાદ કરું છું, કારણ કે તુ એ જ છે જેની જોડે વિતાવેલા યાદગાર સમય ને યાદ કરવા માત્ર થી જ ઘસઘસાટ ઊંઘ આવી જાય છે."
એટલે ટુંકમા કહુ તો ,"તુ ..એટલે મારા જીવન ની Master key"
:Rupal Patel