Gujarati Quote in Motivational by Alkesh Chavda Anurag

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે જૂનો ટંક ખોલતાં મારા બચપણ નો ફોટો મળ્યો... આ ફોટો મેં હાથમાં લીધો અને જાણે મારું આખું બચપણ મારી આંખો સામે જીવંત થઈ ઉઠ્યું...

મને થયું સમય સાથે મારું શારીરિક કદ વધ્યું પરંતુ મારી ભીતરના નિજાનંદનું પ્રમાણ ઘટતું ગયું...

Gujarati Motivational by Alkesh Chavda Anurag : 111041348
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now