Gpsc Exam
આ એક ગુજરાત ની કૉમેડી પરિક્ષા છે.
જે પરીક્ષા દીધા પછી વ્યક્તિ પોતાના અભિપ્રાયો મન મૂકીને આપે છે. જેવા કે.....
" પાર્થ ને કહો ચડાવે બાણ
હવે ક્લાસ 3 એક જ કલ્યાણ
After Gpsc exam"
" હમે તો Gpsc વાલો ને લૂંટા
બાકી Gsssb વાલો મેં કહા દમ થા "
કોઈ વીડિયો જોઈને પણ મજા ન આવે તેટલી મજા તો, Gpsc ની પરીક્ષા આપ્યા બાદ તેના અભિપ્રાયો સાંભળવાની આવે.
ના કર્યા હોય તેવા અનુભવ કરો મિત્રો, એ પળ નો આનંદ માણવાની માજા આવશે.
આ મારી પહેલી પોસ્ટ .... મિત્રો ને હસાવવાને નામ.
Be Happy,
જય Gpsc