ભારત દેશના એક વડાપ્રધાન
ને સારી દુનીયામાં ભારત દેશનો ડંકો વગાડનાર નરેન્દ્ર મોદી એક ગરીબ ને લાચાર કચરો વીણનારના નાના બાળકોને પોતાના ખોળામાં બેસાડેછે ત્યારે આ નાના બાળકોને કયાં ખબરછે કે તમે જેના ખોળામાં બેઠાછો એ તો તમારુ જ નસીબ સારુ હશે કે તમને આવી વ્યક્તિના ખોળામાં બેસવાનો એક મોકો મળ્યો બાકી આવી વયકતિને જો કોઇને ખાલી મળવુ જ હોય તો તેને લોખંડના ચણા ચાવવા જેવી વાત હોયછે.
નરેન્દ્ર મોદી આ નાના બાળકો સાથે પ્રેમથી વાતો કરતા નજરે પડેછે.